યાદ .
જેટલું યાદ રાખવું સહેલું હોય છે એટલું જો ભુલવું સહેલું હોત તો કેવું સારું હોત . લોકો એમ
માનતા હોય છે કે યાદ રાખવું બહુ અધરું છે પણ જયારે તેમને પોતાને પ્રેમ થાય છે ત્યારે
સમજાય છે કે ભૂલવું અધરું છે . એ કેમ બને કે જયારે આપને પોતાની કીમતી પળો એક
અજાણ્યા જોડે પુરેપુરી જીવી હોય છે . અને એટલી હદે જીવી હોય છે કે તેને ભૂલવી બહુ જ
અધરી થઇ જાય છે .
0 टिप्पणियाँ