પ્રેમ એટલે કુદરતે રચેલી એવી ગઝલ
જે કાગળ પર નહિ આંખોથી સ્પષ્ટ થાય છે .
ફૂલ સુંદર અને સુગંધિત હોય અને ભમરો ના મંડરાય
એવું બને ખરું , બસ આવું જ છોકરાઓનું છે .
પ્રેમ વાણીથી નહી વ્યવહારમાં
વ્યક્ત થાય છે .
પ્રેમ એટલે કુદરતે રચેલી એવી ગઝલ
જે કાગળ પર નહિ આંખોથી સ્પષ્ટ થાય છે .
ફૂલ સુંદર અને સુગંધિત હોય અને ભમરો ના મંડરાય
એવું બને ખરું , બસ આવું જ છોકરાઓનું છે .
0 टिप्पणियाँ