પ્રેમ અને નફરત . કોઈ વાર માણસ પ્રેમમાં એટલો ગાંડો થઇ જતો હોય છે કે તેને બીજું કોઈ દેખાતું જ નથી અને કોઈ વાર માણસને કોઈ જોડે નફરત થઇ જાય છે …
और पढ़ेंભગવાન પાસે પેટ ભરાય એટલું જ માંગો તિજોરી ભરાય એટલું નહી . મારી ગોલ્ડેન પેન .
और पढ़ेंજેમ પંતગ દોરી વિના અધુરો છે બસ મારું પણ આવું જ છે તારા વિના .
और पढ़ेंતું જો મારી દોર બને તો મારી આકાશે પહોચવાની તાકાત છે . મારી ગોલ્ડેન પેન ❤
और पढ़ेंઉતરાયણ આવી છે દોરી બરાબર ધસાવજો આંગળી પર વાગતા ધા દિલ પર ના વાગી જાય .
और पढ़ेंમાણસને ગમતું ના મળે તો જીવવાનું છોડી દે છે પણ જીવવા માટે ગમતું છોડી શકતો નથી .
और पढ़ें
Social Plugin