પ્રેમ અને નફરત .
કોઈ વાર માણસ
પ્રેમમાં એટલો ગાંડો થઇ જતો હોય છે કે તેને બીજું કોઈ દેખાતું જ નથી
અને કોઈ વાર માણસને
કોઈ જોડે નફરત થઇ જાય છે કે તેને એના જોડે બદલો લેવા સિવાય
બીજું કોઈ દેખાતું
નથી . દુનિયા માં રહેતા લોકો , તેની નજીક રહેતા લોકો તેને ખુશ રાખવાનો
કે એને સમજવાનો ખુબ
જ પ્રયાસ કરતા હોય છે પણ તે એ સમયે એટલો તો આંધળો બની બેઠો હોય છે કે તેને કશું
સમજવાનો કે ખુશ રાખવાનો પ્રયાસ હંમેશા નિષ્ફળ જ જાય છે .
એક પ્રેમના નશામાં એટલો ચુર હોય છે તે
સાચા ખોટાનું ભાન હોતું નથી
અને બીજો બદલો
લેવાની લયમાં એટલો અજાણ્યો બની જાય છે કે સામે કોણ પોતાનું છે
કોણ પારકું છે તેનું
ભાન હોતું નથી .
0 टिप्पणियाँ